મહાનગરપાલિકા દ્વારા ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરી
મોટો વેરો ભરવાનો બાકી હોય તેવા ૬૩૯ મિલતકધારકોને આખરી નોટિસ આપીને ૧૧ કરોડનો વેરો વસૂલ કરાયો
ગાંધીનગર : ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ૧૦ ટકા રીબેટનો લાભ આપીને ૫૨
કરોડ જેટલા વેરાની એડવાન્સ વસૂલાત કરી લીધી છે તેમ છતા કેટલાક મિલકતધારકો છેલ્લા
ઘણા વર્ષોથી વેરો ભરતા નથી જેના કારણે ઘણા મિલકતધારકોને એક લાખથી વધુનો વેરો
કરોડ જેટલા વેરાની એડવાન્સ વસૂલાત કરી લીધી છે તેમ છતા કેટલાક મિલકતધારકો છેલ્લા
ઘણા વર્ષોથી વેરો ભરતા નથી જેના કારણે ઘણા મિલકતધારકોને એક લાખથી વધુનો વેરો