20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
20 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media

વાર્ષિક આર્કાઇવ્ઝ: 2025

Gandhinagar શિશુ ગૃહમાં કુમકુમ તિલક કરી બાળકને દત્તક લેનાર માતા-પિતાને વધાવવામાં આવ્યા

શિશુ ગૃહ ગાંધીનગર ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમા કુમકુમ તિલક કરી બાળકને દત્તક લેનાર માતા-પિતાને વધાવવામાં આવ્યા છે,મંત્રી ભાનુબેન બાબરીયા સહિત...

ઇસરોને સ્પેડેક્સ મિશનનાં ચેઝર- ટાર્ગેટ અવકાશ યાનના ડોકિંગના પડકારરૂપ પ્રયોગમાં ઝળહળતી સફળતા મળી

- ભારતની ટેકનિકલ સિદ્ધિની ગુંજ સમગ્ર વિશ્વમાં ફેલાઇ- ડોકિંગની સફળતા ભાવિ સ્પેસ સ્ટેશનના અને મૂન મિશનમાં પણ ઉપયોગી બનશે : અંતરિક્ષ સંશોધનના પ્રયોગો...

અંજારમાં માતાના મૃત્યુ બાદ દીકરાએ પણ ઝેર પી અનંતની વાટ પકડી

કળિયુગનો શ્રવણ- જીવ્યો ત્યાં સુધી માતાની સેવા કરી રાત્રે જીઆરડી અને દિવસે પાલિકામાં નોકરી છતાં બીમાર માતાની કરી નિરંતર સેવા ગાંધીધામ:  અંજારના ગુરુકુળ વિસ્તારમાં રહેતા...

મુન્દ્રાથી દિલ્હી જતો 35 ટન સોપારીનો જથ્થો ઝડપાયો

જામનગર ડી.આર. આઇ.નું ઓપરેશનદુબઇથી મંગાવાયો હતો,પ્રોસેસ ઓઇલની આડમાં સોપારી મંગાવાઈ હતીભુજ: મુન્દ્રાથી ટ્રેન મારફતે દિલ્હી તરફ ગયેલા ત્રણ કન્ટેનરને જામનગર ડી. Source link

અકવાડામાં બે જૂથ વચ્ચે પથ્થરબાજી, છૂટ્ટા હાથની મારામારી : વીડિયો વાયરલ

અગાઉ થયેલી બોલાચાલીની દાઝમાં બે જૂથ ફરી બાખડયા જૂથ અથડામણ થતા વિસ્તારમાં નાસભાગ મચી થ બંને જૂથના મળી આઠ શખ્સ વિરુદ્ધ સામસામી પોલીસ ફરિયાદભાવનગર:...

મિત્રના ભાણેજના ઘર પાસે ગાળો બોલતાં શખ્સને ટપારવાં જતાં યુવકે જીવ ગૂમાવ્યો

શહેરના શેલારશા પથિકાશ્રમ નજીક થયેલી યુવકની હત્યાનું કારણ ખુલ્યું ગાળો બોલતાં શખ્સની પિતાને ઠપકો આપ્યાની દાઝે શખ્સ સહિતના ત્રણ શખ્સે બે મિત્રો પર તલવાર...

ભાઈ સાથે પતંગ બાબતે માથાકૂટ થતાં માતા સહિત પાંચે ઘરમાં ઘૂસી તોડફોડ કરી

યુવતી અને તેની નણંદ સાથે માતાએ ઝપાઝપી કરીશહેરના કું.વાડામાં બનેલાં મારામારીના બનાવમાં સાત માસ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવતીને ભાઈ સાથે બોલાચાલી થતા...

ધોળાકૂવામાં રૃા.૫.૪૦ કરોડના ખર્ચે પાણીની લાઈનનું નવું નેટવર્ક ઊભું કરાશે

ગાંધીનગર શહેર બાદ હવેદસ લાખ લિટરની ક્ષમતાની અન્ડરગ્રાઉન્ડ ટાંકી બનાવાશે ધારાસભ્યની રજૂઆત બાદ સરકારે મંજૂરી આપીગાંધીનગર :  પાટનગર ગાંધીનગર શહેર બાદ હવે ધોળાકુવા ગામમાં...

મેગા દબાણ ડ્રાઇવ ઃ સૌથી વધારે સે-૬માં ૪૬૦ ઝુંપડા

ગાંધીનગર શહેરમાં સરકારની કરોડો રૃપિયાની જગ્યા ખાલી કરાવવા માટેઆઠ ટીમો દ્વારા ઝુંપડાવાસીઓને જગ્યા છોડી દેવા સૂચના આપવામાં આવી ઃ બે દિવસ બાદ મહાનગરપાલિકાની ટીમ પોલીસ...

Bhavnagarમાં કાર ચાલકે 4 લોકોને લીધા અડફેટે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. યુવાનો જાહેર રોડ પર બેફામ રીતે કાર અને બાઈક હંકારીને અન્ય નિર્દોષ લોકોના...
- Advertisment -
Google search engine