21 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, ડિસેમ્બર 28, 2024
21 C
Surat
શનિવાર, ડિસેમ્બર 28, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media

માસિક આર્કાઇવ્સ: ડિસેમ્બર, 2024

વાંચો તમારું 01 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય.તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો.વૃષભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત...

ભાવનગરના 2 એસટીઆઈ અને 3 એસટીઓની બદલી

- સ્ટેટ જીએસટી વિભાગ દ્વાર અધિકારીઓની બદલીના ઓર્ડર થયા- રાજ્યના 32 સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર અને 17 સ્ટેટ ટેક્સ ઓફિસરની બદલીના આદેશભાવનગર : સ્ટેટ...

હાથબ અગ્નિસ્નાન : સારવારમાં રહેલી મોટી પુત્રીનું મોત, માતા સામે હત્યાની કલમ ઉમેરાઈ

- બે દિવસ પૂર્વે હાથબ બંગલા પાસે માતાએ બે પુત્રી સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો- માતા અને અન્ય એક પુત્રી હજુ પણ સારવારમાં...

ભર શિયાળે બહુચરાજી મંદિરે રસ રોટલી મહોત્સવની અનોખી પરંપરા યથાવત

- બહુચરાજી માતાજીના મંદિરે ધામક કાર્યક્રમોની તડામાર તૈયારીઓ શરૂ - માઈભકતો દ્વારા ભકત વલ્લભ ભટ્ટ રચિત કલ્પતરૂ સમાન અખંડ આનંદના ગરબાની મહાધૂનની રમઝટ બોલાવાશેભાવનગર...

ગારિયાધારમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો, ધારાસભ્યની ઉપવાસ આંદોલનની ચિમકી

- પાણીની રોજીંદી રામાયણથી ગળે આવી ગયેલા લોકો- રાજકીય બદનામીના હેતુથી જાણી જોઈને શહેરને પાણીથી વંચિત રાખી બાનમાં લેવાના ષડયંત્રનો લોકોમાં ગણગણાટગારિયાધાર :...

આજે વિશ્વ એઈડ્ઝ દિવસ : સર ટી. હોસ્પિટલમાં 3 હજારથી વધારે એઈડ્ઝના દર્દીઓ

- વર્ષ-2024 ની થિમ ટેક ધ રાઈડ પથ, માય હેલ્થ માય રાઈટ- હોસ્પિટલના એઆરટી પ્લસ સેન્ટર ખાતે દરરોજ સરેરાશ 70 થી 100 દર્દીઓની...

કારના સોદા પેટે રૂ. 2.97 લાખ આંગડિયા મારફત મંગાવી શખ્સે છેતરપિંડી આચરી

- શખ્સે વોટસએપ ચેટ ડિલીટ કરી  ફોન પણ બંધ કરી દીધો- ભાવનગરમાં કાર લે-વેચનો વ્યવસાય કરતા વેપારીએ બે શખ્સ વિરૂદ્ધ નિલમબાગ પોલીસમાં ફરિયાદ...

ભાવનગર યાર્ડના વેપારી પાસેથી અનાજ ખરીદી શખ્સની રૂ. 29.47 લાખની ઠગાઇ

- પ્રથમ વખત થયેલા વેપારના રૂપિયા ચૂકવી શખ્સે વિશ્વાસ કેળવ્યો- તળાજા યાર્ડના વેપારીએ ભાવનગર યાર્ડના વેપારી સાથે પરિચય કેળવી બાજરીની ખરીદી કર્યા બાદ...

ચોટીલાનાં લાખણકા ગામે વાડી વિસ્તારમાં ગળાફાંસો ખાઇ પ્રેમીપંખીડાનો આપઘાત

સાયલા પંથકના યુવક અને વિંછીયા પંથકની તરૂણીએ ભરેલું પગલુંબે દિવસ પહેલા સગીરાને ભગાડી જવાયાની પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી, સંબંધીની વાડીએ આવેલા મકાનમાંથી...

આજનુ પંચાંગ તા.1/12/2024,રવિવાર

કારતક વદ અમાસદિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.અમદાવાદ...
- Advertisment -
Google search engine