27 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
27 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media

માસિક આર્કાઇવ્સ: ડિસેમ્બર, 2024

હોટલ સંચાલકનો પરિવાર ડ્રગ્સ પહોંચાડવા લાકડિયા આવતો હતો

દોઢ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે મહિલા સહિત 4ને 14 દિવસ રિમાન્ડલગભગ દસેક વર્ષથી લાકડિયા પાસે ડ્રગ્સ વેચાતું હોવા છતાં પોલીસના ધ્યાન પર...

પિતરાઇ બહેનની હત્યા બાદ ભૂલ સમજાવતા યુવકે કર્યો'તો આપઘાત

ધોરાજીનાં તોરણીયા ગામે હત્યા - આત્મહત્યા મામલે ગુનો દાખલમૃતક યુવતીની નાની બહેને પ્રેમલગ્ન કર્યા બાદ મામા - ફઇનાં બન્ને પરિવારો વચ્ચે ચાલતા મનદુઃખનાં...

ચોપાટી પર સૈનિકના પહેરવેશમાં આંટાફેરા કરતો શખ્શ ઝડપાયો

નકલીની બોલબાલા ગાંધીભૂમિ સુધી પહોંચી! હાલ મારી પાસે આર્મીનું કાર્ડ નથી, ઘરે છે- તેમ કહેનાર શખ્સની એસ.ઓ.જી. દ્વારા ધરપકડઃ શાપર -વેરાવળ ખાતે ખાનગી કંપનીમાં...

ગામના પ્રશ્રો એકબાજુ રહી જતાં મદનપુરની ગ્રામસભામાં હોબાળો

મહિલા સરપંચના સમર્થક અને વિરોધી સભ્યો સામસામે આવી ગયાગામ આખું ભાજપાનું સમર્થક, તાલુકા- જિલ્લાના ચૂંટાયેલા આગેવાનો ગામના તો'ય ગામમાં તૂટેલા રસ્તાઓ, ઉભરાતી ગટરાભુજ:...

ઘરઘાટીએ વેપારીના રૂ.25.40 લાખના દાગીના ચોર્યા પછી તેમના જ મોપેડ ઉપર ભાગ્યો

- વેસુ કેનાલ રોડ સ્થિત આગમ પેરેમાઉન્ટમાં માત્ર 15 દિવસ પહેલા જ રૂ.14 હજારના પગારથી નોકરીએ રાખેલા યુવાન ઉપર વેપારી અને પરિવારે મુકેલો...

મગોડી પાસે ખારી નદીમાંથી રેતી ચોરી સ્ટોક કરાતો હોવાની ફરિયાદ

નદી કિનારાના ગામોમાં ગેરકાયદે સ્ટોકતંત્રને રજુઆત છતા કાર્યવાહી થતી નથી :  સ્થાનિક તંત્ર પણ રેતીચોરો સાથે ભળેલું હોવાથી ગ્રામજનોમાં રોષગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાંથી પસાર...

માણસામાં માસીબાના શિષ્યએ જ ઘરમાંથી લાખોના દાગીના ચોર્યાં

ગામડેથી પરત નહીં આવતા તપાસ કરતા ભાંડો ફૂટયોપાટણના પાવૈયાને બે મહિના પહેલા જ રીવાજ પ્રમાણે શિષ્ય બનાવ્યો હતો : પોલીસે તપાસ આદરીગાંધીનગર :  ગાંધીનગર...

ગાંધીનગર જિલ્લામાં એઇડ્સના કેસ વધ્યાંઃ૨,૨૭૦ ચેપી દર્દીઓ

આજે વિશ્વ એઇડ્સ દિવસગાંધીનગર જિલ્લામાં વર્ષ૨૦૨૩-૨૪માં ૨૨૩ ઉપરાંત છેલ્લા નવ મહિનામાં ૧૨૦ પોઝિટિવ દર્દી માળી આવ્યાગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં એઇડસ સામે જાગૃતિ લાવવા થઇ...

જિલ્લામાં ૩૩૮ રીઢા ગુનેગારોના ઘરે વહેલી પરોઢે પોલીસ ત્રાટકી

વધી રહેલા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા૨૬ જેટલી ટીમો સાથે ૩૦૦ પોલીસ જવાનોને ઓચિંતા કોમ્બિંગ માટે રવાના કરી દેવાયા : ગુનેગારોમાં ફફડાટગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં...

પાલી ગામમાં ઘર પાસે તાપણું કરતી શ્રમિક પરિવારની ત્રણ બાળાના ગુંગળામણથી મોત

- ઠંડીના આરંભ સાથે સુરતના સચિન નજીક ચોંકાવનારી ઘટના- ૮, ૯ અને ૧૨ વર્ષની બાળા, ૧૪ વર્ષની કિશોરીને તાપણાંનો ધુમાડો લાગ્યા બાદ ઉલટી થયા બાદ...
- Advertisment -
Google search engine