19 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, ડિસેમ્બર 24, 2024
19 C
Surat
મંગળવાર, ડિસેમ્બર 24, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરરાજ્યના 167 શહેરનો 'eNagar'પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને 42 સેવા ઓનલાઈન મળશે

રાજ્યના 167 શહેરનો 'eNagar'પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને 42 સેવા ઓનલાઈન મળશે



eNagar Digital Service : ટેક્નોલોજીના યુગમાં લોકો હવે ડિજિટલ મોડ્યુલ અપનાવી રહ્યાં છે. આ દરમિયાન સરકાર દ્વારા લોકોને ઓનલાઈન સેવા પૂરી પાડવા માટે કાર્યરત છે. તેવામાં ગુજરાતમાં ઈ-ગવર્નન્સ અને ડિજિટલ સેવામાં વધુ એક ડિજિટલ યોજના એટલે ‘eNagar’ શરૂ કરાઈ છે. જેમાં રાજ્યની 159 નગર પાલિકા અને 8 મ્યુનિસિપલ કોર્પોરેશનને ‘eNagar’ પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો છે. આ પ્રોજેક્ટ હેઠળ લોકોને વિવિધ પ્રકારની 42 સેવાઓ અને 09 મોડ્યુલ્સ ઓનલાઈન મળી રહેશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય