– શહેરમાં ધમધમતા દેશી દારૂના હાટડા પર મધ્યરાત્રે એસએમસી ત્રાટકી
– સ્ટેટ મોનિટરિંગ સેલે રૂા. 3.43 લાખનો મુદ્દામાલ કબજે લઈ બોરતળાવ પોલીસ મથકમાં 7 સામે ગુનો દાખલ કરાવ્યો
ભાવનગર : શહેરના કુંભારવાડા નારીરોડ અવેડા વિસ્તારમાં ચાલતા દેશી દારૂના હાટડા પર ગત મધ્ય રાત્રિએ સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવાતા કુલ ૧૪૬૦ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ.૩.