– યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડયો
– યુવાન બાઈક લઈને ખેતી કામની વસ્તુ લેવા માટે બોટાદ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : ખેતીના કામની વસ્તુ લેવા જઈ રહેલાં રાણપુર તાલુકાના ખસ ગામના બાઈકચાલક યુવાનનું બોટાદના પાળિયાદ રોડ પર સ્કૂલ બસની અટફેટે આવી જતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવને લઈ બસ ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધાયો છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ રાણપુર તાલુકાના ખસ ગામે રહેતા મહોબતસિંહ પ્રતાપસિંહ ચાવડા (ઉ.