Longest Night of the Year: આગામી 21 ડિસેમ્બર-શનિવારે અમદાવાદમાં 13 કલાકે 17 મિનિટ સાથે વર્ષની લાંબામાં લાંબી રાત હશે. આ પછી 22 ડિસેમ્બર-રવિવારથી સેકન્ડની ગણતરીએ દિવસ લાંબો થશે. આ એક ખગોળકીય ઘટના છે.
જાણો આવું શા માટે થાય છે
પૃથ્વી ભમરડાની જેમ સીધી ફરતી નથી પરંતુ 23.