29 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
29 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરતમાં પત્ની-પુત્રના હત્યારાએ ફરી આપઘાતનો પ્રયાસ કર્યો, પોલીસના ડરથી કાચ વડે ગળું...

સુરતમાં પત્ની-પુત્રના હત્યારાએ ફરી આપઘાતનો પ્રયાસ કર્યો, પોલીસના ડરથી કાચ વડે ગળું કાપ્યું



Surat News: સુરતના સરથાણામાં 27મી ડિસેમ્બરની વહેલી સવારે સૂર્યા ટાવર સોસાયટીમાં રહેતા સ્મિત જીયાણીએ માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુ વડે ઘા માર્યા હતા. જેમાં પત્ની અને પુત્રનું મૃત્યુ નિપજ્યું હતું. આ યુવકે પોતાના ગળાના ભાગે ચાકુ મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. છેલ્લા ચાર દિવસથી સ્મિત જીયાણીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન પોલીસના ડરથી સ્મિતે ફરી ટોયલેટમાં ઘૂસી કાચ વડે પોતાનું ગળું કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય