18 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 19, 2024
18 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 19, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીમુકેશ અંબાણી અને સુનિલ ભારતી મિત્તલની વિનંતી છતાં સેટેલાઇટ સ્પેક્ટ્રમનું કેમ ઓક્શન...

મુકેશ અંબાણી અને સુનિલ ભારતી મિત્તલની વિનંતી છતાં સેટેલાઇટ સ્પેક્ટ્રમનું કેમ ઓક્શન ન થયું?



Satellite Spectrum: યુનિયન મિનિસ્ટર ફોર કોમ્યુનિકેશન, જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે સેટેલાઇટ સ્પેક્ટ્રમની હરાજી કરવી એ શક્ય જ નથી. કૉન્ગ્રેસ લીડર જયરામ રમેશ દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે સેટેલાઇટ દ્વારા કમ્યુનિકેશનની સર્વિસ માટે મોદી સરકાર એડમિનિસ્ટ્રેટિવ રાઇટ્સના ફેવરમાં છે. જો કે, જ્યોતિરાદિત્ય દ્વારા એ આરોપને ફગાવી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણાં સમયથી ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં આવવાની છે, તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આ માટે સ્પેક્ટ્રમ ખરીદવું પડે છે. સ્પેક્ટ્રમ ખરીદવાની બે રીત છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય