WhatsApp Soon Release Built-In Dialer: યુઝરને વધુ સરળતા રહે એ માટે વોટ્સએપ હવે નવું ફીચર રજૂ કરવા જઈ રહ્યું છે. વોટ્સએપમાં હવે બિલ્ટ-ઇન ડાયલર હશે, એટલે કે યુઝર હવે વોટ્સએપ પર નંબર લખીને એને ડાયલ કરી શકશે. પહેલાં, નંબર સેવ કરવો પડતો હતો અને ત્યારબાદ કોલ કરવો પડતો હતો, પરંતુ હવે દરેક સમસ્યાનું નિરાકરણ આવવા જઈ રહ્યું છે.
ફોન કરવામાં વધુ સરળતા
કમ્યુનિકેશનમાં વધુ સરળતા રહે તે માટે વોટ્સએપ આ ફીચર ઉમેરવા જઈ રહ્યું છે.