WhatsApp Messages Sending Problem : વોટ્સએપ પર મેસેજ સેન્ડ કરતી વખતે ઘણી વાર એરર આવતી હોય છે. અમુક સંજોગોમાં મેસેજ સેન્ડ ના થાય તો બાજુમાં લાલ રંગમાં ઉદ્ગાર ચિહ્ન પણ દેખાય છે, જેને એલર્ટ સાઇન કહેવામાં આવે છે. વોટ્સએપ મેસેજ સેન્ડ ન થવા પાછળના ઘણાં કારણો હોઈ શકે છે. સામાન્ય રીતે આ પ્રકારની એરર નથી આવતી, પરંતુ વારંવાર આવતી હોય તો આ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય છે.
આ પણ વાંચો : ઇસરોએ યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબ-3 મિશનને તરતું મૂક્યું