WhatsApp AI Feature: વોટ્સએપ દ્વારા હાલમાં આઇફોન યુઝર્સ માટે નવું વોટ્સએપ બીટા વર્ઝન 25.6.10.70 લોન્ચ કર્યું છે. આ વર્ઝનમાં એક ખૂબ જ રસપ્રદ ફીચર જોવા મળ્યું છે. અત્યાર સુધી યુઝર્સને ઘણી કંપનીઓ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટની સર્વિસ પૂરી પાડવામાં આવી છે.