ઓફિસના કામકાજ માટે માઇક્રોસોફ્ટના જુદા જુદા પ્રોગ્રામ્સનો ઉપયોગ કરતા ઘણા
લોકોને હજી પણ કંપનીના ખાસ પોપ્યુલર વર્ડ,
એક્સેલ કે
પાવરપોઇન્ટથી વિશેષ, અન્ય પ્રોગ્રામ્સ વિશે ખાસ
જાણકારી હોતી નથી અથવા કહો કે ગૂંચવણો હોય છે – જેમ કે માઇક્રોસોફ્ટ ૩૬૫ અને
માઇક્રોસોફ્ટ વનડ્રાઇવ વચ્ચેની ગૂંચવણ.