– ík{khk
VkuLkLkk M¢eLk Ãkh rðrðÄ yuÃMkLke WÃkh, íkuLkku ¼køk Lk nkuÞ yuðwt fkuE LkkLkk
^÷ku®xøk çkxLk suðwt ftEf Lkze hÌkwt Au?
તમે વોટ્સએપમાં કોઈ વીડિયો પ્લે કરો અને એ વીડિયો એક નાની વિન્ડોમાં પ્લે થાય
ત્યારે એ વિન્ડો વોટ્સએપના લેયરની ઉપર દેખાતી હોય છે. આ થયું એક પ્રકારનું સ્ક્રીન ઓવરલે ફીચર.