– શેત્રુંજી ડેમ સાઈટ પર આવેલ કેનાલના મેઈન્ટેનન્સ કામ માટે શટડાઉન
– તખ્તેશ્વર ફિલ્ટર, ડાયમંડ ઇએસઆર, પ્રભુદાસ તળાવ ઇએસઆર, ચિત્રા ફિલ્ટર, ફુલસર જીએલઆર વગેરે હેઠળના વિસ્તારોમાં મનપા પાણી વિતરણ કરી શકશે નહીં
ભાવનગર : શેત્રુંજી ડેમ સાઈટ પર આવેલ કેનાલના મેઈન્ટેનન્સ કામ માટે આવતીકાલે સોમવારે સિંચાઈ વિભાગે શટડાઉન લીધુ છે, જેના કારણે ભાવનગર શહેરના ઘણા વિસ્તારોમાં મહાપાલિકા પાણી વિતરણ કરી શકશે નહીં. મેઇન્ટેનન્સના વાંકે ઘણા વિસ્તારોમાં પાણીના ધાંધીયા રહેશે.
ભાવનગર સિંચાઈ વિભાગ દ્વારા આવતીકાલે તા.