વિક્રમ સંવત 2080 ભાદરવા વદ પાંચમને રવિવાર, પાંચમનું શ્રાદ્ધ. છઠ્ઠનું શ્રાદ્ધ. વિષુવ દિન.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
મેષ રાશિ
આ સમય શુભાશુભ મિશ્રા બનતો જણાય, આવક સામે જાવક ઘણી જણાય, પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
વૃષભ રાશિ
સંજોગો સુધરશે તેનો લાભ ઉઠાવી શકો તો ઉત્તમ, પ્રવાસ થાય, તબિયત ચિંતા.
મિથુન રાશિ
ધાર્યા કામ વિલંબિત બને, ફળ દૂર ઠેલાય, માનસિક તણાવ વધે, મિત્ર-સ્વજનની મદદથી રાહત.
કર્ક રાશિ
આરોગ્ય સાચવવું, ખર્ચ ચિંતા રખાવે, ગૃહવિવાદનો પ્રસંગ, સ્નેહીથી મિલન.
સિંહ રાશિ
માનસિક તણાવ દૂર થાય, નાણાભીડ હળવી બને, કાર્ય સફળતાની તક મળે.
કન્યા રાશિ
સામાજિક કાર્ય બને, આર્થિક આયોજનમાં પ્રગતિ, પ્રવાસ મજાનો રહે.
તુલા રાશિ
અગત્યના કામકાજમાં સફળતા મળે, ખર્ચ વધ, મિલન-મુલાકાત ફળે.
વૃશ્ચિક રાશિ
આરોગ્ય સાચવવું, નાણાભીડ જણાય, સંતાનની સમસ્યા દૂર થાય.
ધન રાશિ
ધંધા-નોકરીના કામકાજમાં પ્રગતિ, લાભના પ્રયત્નો ફળતા જણાય.
મકર રાશિ
સ્નેહી સ્વજનની મદદથી સુખ, સંતાન ચિંતા હળવી બને, ખર્ચ રહે.
કુંભ રાશિ
સમસ્યામાંથી બહાર અવાય, નાણાભીડનો ઉકેલ મળે, મિત્રની મદદ, પ્રવાસ સફળ.
મીન રાશિ
પ્રયત્નો ફળે, ખર્ચ પર અંકુશ રાખવો, આરોગ્ય સુધરે, ગૃહજીવનના કામ થાય.