32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષDaily Horoscope આસો સુદ ચૌદસને બુધવાર, વ્રતની પૂનમ પર જાણીલો રાશિફળ

Daily Horoscope આસો સુદ ચૌદસને બુધવાર, વ્રતની પૂનમ પર જાણીલો રાશિફળ


રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

આસો સુદ ચૌદસને બુધવાર પંચક. વ્રતની પૂનમ. શરદ પૂનમ.

મેષ રાશિ

ઉતાવળા પગલાં ન લેવા, વિવાદ ટાળવા, વ્યવસાયિક પ્રગતિ.

વૃષભ રાશિ

કૌટુંબિક કાર્ય થાય, તબિયત ચિંતા, ખર્ચ વધે.

મિથુન રાશિ

સાનુકૂળતા વધે, લાભદાયી સંજોગ આવે.

કર્ક રાશિ

નોકરી, ધંધા, સંપત્તિ વગેરે અંગે સાનુકૂળ.

સિંહ રાશિ

પ્રવાસ ફળે, મિલન-મુલાકાત- ભાગ્યની તક.

કન્યા રાશિ

આરોગ્ય સાચવવું, આર્થિક પ્રશ્નનો હલ મળે.

તુલા રાશિ

સંજોગ સુધરે, ઘરના પ્રશ્નો ઉકેલાય, સફળતા.

વૃશ્ચિક રાશિ

મહત્ત્વના કાર્યમાં પ્રગતિ, વિઘ્ન બાદ લાભ.

ધન રાશિ

સુખદ પ્રસંગ, ઈચ્છાપૂર્તિનો પ્રયત્નો કરવા.

મકર રાશિ

વ્યવસાયિક, મિલકત અંગે સાનુકૂળ તક આવે.

કુંભ રાશિ

મિલન-મુલાકાત-યાત્રા- કાર્ય રચના માટે શુભ.

મીન રાશિ

આવક વૃદ્ધિની તક, કુટુંબનો સહકાર.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય