વિક્રમ સંવત 2081 પોષ સુદ નવમી. બુધવાર, હરિનવમી. રવિયોગ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
મેષ રાશિ
મનોબળ દૃઢ બનાવજો, આર્થિક પ્રશ્ન હલ થાય, વ્યવસાયિક ચિંતા રહે.
વૃષભ રાશિ
આપના અંગત પ્રશ્નોે અંગે તણાવનો અનુભવ થતો લાગે, નાણાભીડ હશે તો દૂર થાય.
મિથુન રાશિ
અગત્યના કામમાં અવરોધ બાદ સફળતા મળતી જણાય, પ્રવાસની તક સર્જાય.
કર્ક રાશિ
માનસિક તણાવ હળવું બને, નાણાભીડ બાબત અંગે સાનુકૂળ તક, પ્રતિકૂળતા દૂર થાય.
સિંહ રાશિ
આપના નોકરી ધંધાના પ્રશ્નો ગૂંચવાય નહીં તે જોજો, લાભ અટકતો લાગે, સ્નેહીથી મિલન.
કન્યા રાશિ
આપના મનની મુરાદ મનમાં રહેતી લાગે, વ્યવસાયિક ક્ષેત્રે દબાણ જણાય, ખર્ચ અટકાવજો.
તુલા રાશિ
આર્થિક વ્યવહારોમાં સાવધ રહેવું, વ્યવસાયિક પ્રશ્ન હળવો થતો લાગે, પ્રવાસ ફળે.
વૃશ્ચિક રાશિ
આપનો પરિશ્રામ ફળદાયી બને, તબિયત સુધરે, સ્નેહીથી મિલન.
ધન રાશિ
કાર્ય સફળતા માટે વધુ પ્રયત્નો જરૂરી માનજો, વિવાદ ટાળજો, ખર્ચ વધે.
મકર રાશિ
આપની નિરાશાના વાદળ હટતા લાગે, લાભદાયી તક, સ્વજનનો સહકાર.
કુંભ રાશિ
સુધારાજનક સંજોગોમાં લાભ લઈ શકશો, નાણાકીય કાર્ય થઈ શકે.
મીન રાશિ
આપની વ્યવસાયિક સ્થિતિ તણાવ ભરી હશે તો હવે સુધરે, સાનુકૂળ તક સર્જાય.