તસ્કરો છત્રાલમાં ઘર આંગણે પડેલી ટ્રક અને કલોલ હાઇવે ઉપરથી બાઈકની ઉઠાંતરી કરી ફરાર
કલોલ : કલોલ શહેર અને આસપાસના ગામડાઓમાં વાહન ચોરાઈ જવાના બનાવો
બની રહ્યા છે ત્યારે છત્રાલમાં ઘર આંગણે પાર્ક કરેલ ૪૦૭ ટ્રકની ચોરી કરીને તસ્કરો
ફરાર થઈ ગયા હતા અને કલોલ હાઇવે ઉપરથી બાઈકની ચોરી કરીને તસ્કરો ભાગી છુટયા હતા
બંને બનાવા અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.