Vadodara : વડોદરામાં ઉતરાણ પહેલા ચાઈનીઝ ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગતોને પગલે પોલીસે તપાસ કરી ચાઈનીઝ તુક્કલ સાથે બે યુવકોને ઝડપી પાડ્યા હતા.
ઉતરાયણ દરમિયાન ચાઈનીઝ પતંગ, તુક્કલ, દોરા તેમજ અન્ય ચીજો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં તેનું વેચાણ કર્યું હોવાથી પોલીસ કમિશનરે તપાસ કરવા માટે સૂચનાઓ આપી છે.
જેના અનુસંધાનમાં એસ.ઓ.