33 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ફેબ્રુવારી 7, 2025
33 C
Surat
શુક્રવાર, ફેબ્રુવારી 7, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરપિતાના હાથમાં હાથકડી જોઇને નાનો પુત્ર ડઘાઇ ગયોઃ વિમાનમાં 40 કલાક સુધી...

પિતાના હાથમાં હાથકડી જોઇને નાનો પુત્ર ડઘાઇ ગયોઃ વિમાનમાં 40 કલાક સુધી ખુંખાર આરોપીઓ હોય તે રીતે રખાયા


USA Deported indian : અમેરિકામાં ઘુસણખોરી કરીને ગેરકાયદે પહોંચેલા 104 ભારતીયોને અમેરિકન લશ્કરના વિમાનમાં મોટા આતંકવાદી હોય તેવું વર્તન કરીને લાવવામાં આવ્યા હોવાનો આરોપ અમદાવાદ પહોંચેલા લોકોએ કર્યો હતો. ડીટેન્શન સેન્ટરથી તમામને હાથ પગમાં સાકંળ બાંધીને વિમાન સુધી લાવવામાં આવ્યા હતા અને મોટાભાગના લોકોની સાંકળ અમૃતસર ખાતે ઉતર્યા બાદ ખોલવામાં આવી હતી.  સાથે સાથે 40 કલાકની મુસાફરી દરમિયાન પુરતુ જમવાનું પણ અપાયું નહોતું.  તો એક બાળક તેના પિતાના હાથમાં સાંકળ જોઇને ડઘાઇ ગયું હતું.  આમ, તમામ સાથે થયેલા ગેરવર્તનને લઇને પણ રોષ જોવા મળ્યો હતો.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય