બાળકીના પરિવારજનોનો ડોક્ટર ઉપર બેદરકારીનો આક્ષેપ
ઓપરેશન બાદ બાળકી બેભાન થઇ જતાં અમદાવાદની હોસ્પિટલ ખાતે
ખસેડાઇ ત્યાં વેન્ટિલેટર ઉપર દમ તોડયો
કલોલ : કલોલના વર્ધમાન નગરમાં આવેલા શ્રીરામ કાન નાક ગળાની
હોસ્પિટલમાં છ વર્ષની બાળકીનું કાન નાક અને ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને