27 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 20, 2024
27 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 20, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસિહોરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ, તંત્રનું ભેદી મૌન

સિહોરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ, તંત્રનું ભેદી મૌન



કડક કાર્યવાહી કરવામાં આવે તો આપોઆપ ઉપયોગ પણ બંધ થઈ શકે

રસ્તા ઉપર જ્યાં-ત્યાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિક મૂકપશુઓના પેટમાં ઉતરે છે, માણસોને પણ ગંભીર રોગો થઈ શકે

સિહોર: સિહોર શહેરમાં ૫૦ માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના ઉપયોગ ઉપર કહેવા પૂરતો જ પ્રતિબંધ છે. હકીકતમાં ચાના કપ, પ્લાસ્ટિકના ઝબલા વગેરેનો બેફામ અને બિંદાસ્ત વેચાણ-ઉપયોગ થઈ રહ્યો છે. તેમ છતાં નગરપાલિકા તંત્ર ભેદી મૌન સેવી પ્લાસ્ટિક ઝુંબેશની કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય