જમીન ખોદતા સોનાની મગમાળા મળી હોવાનું કહીં બાટલીમાં ઉતાર્યા
મહિલાને મગમાળાનો સાચો પારો આપી વિશ્વાસમાં લઈ પિત્તળની ધાતુની આઠ મગમાળા આપી રૂ.૧.૨૦ લાખની છેતરપિંડી કરી બન્ને શખ્સ ફરાર
ભાવનગર: ઘોઘાના સાણોદરના પાટિયા પાસે રહેતા મહિલાના ઘરે ભીખ માંગવાના બહાને આવેલા બે શખ્સે મહિલાને સાચી મગમાળાનો પારો આપી પિત્તળની ધાતુની મગમાળા આપી રૂ.૧.