ચોરીના દાગીના વેચવા જામનગર આવતા દબોચી લેવાયા
૨૧.૭૬ લાખની મત્તા કબજે કરાઇ, અન્ય એક મહિલાની શોધખોળઃ ભિક્ષાવૃત્તિ કરવાનાં બહાને રેકી કરી ચોરીને અંજામ આપતા હતા
જામનગર: જામનગર તાલુકાના નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ધોડે દહાડે ચોરી થઈ હતી અને માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂપિયા સાડા સાત લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલ.સી.