જિલ્લા સરકારી વકીલની ધારદાર દલીલોના અંતે સજાનો હુકમ
જેલ સજા ઉપરાંત અદાલતે રૂા.પ હજારનો દંડ ફટકાર્યો, સરકારી યોજના અન્વયે ભોગ બનેલી બાળાને વળતર ચૂકવવા આદેશ
વેરાવળ: વેરાવળમાં રહેતા એકવીસ વર્ષીય મજૂર શખ્સે સવાપંદર વર્ષની બાળાનું અપહરણ કરી વારંવાર દૂષ્કર્મ આચરવાના અગાઉ ૨૦૧૯માં બનેલા બનાવનો કેસઅહીનીઅદાલતમાં ચાલી જતાં કોર્ટે વીસ વર્ષની જેલ સજા અને રૂા.પાંચ હજારનો દંડ ફટકાર્યો છે અને સરકારની યોજના મુજબ ભોગ બનેલી બાળાનેવળતર ચૂકવવા આદેશ કર્યો છે.