TikTok Start Again in USA: અમેરિકામાં ટિક-ટોકની સર્વિસ ફરી શરુ થઈ ગઈ છે. ટિક-ટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સ દ્વારા રવિવારે તેમની સર્વિસને અમેરિકામાં બંધ કરી દેવામાં આવી હતી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઑર્ડર પાસ કરીને ફરી સર્વિસ શરુ કરી દીધી છે.
ટ્રમ્પનો માન્યો આભાર
ટિક-ટોક દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનવામાં આવ્યો છે.