26 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 23, 2024
26 C
Surat
સોમવાર, ડિસેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતકિન્નરની તેના પ્રેમીએ પોતાની માતાની નજર સામે જ ચપ્પુના અનેક ઘા ઝીંકી...

કિન્નરની તેના પ્રેમીએ પોતાની માતાની નજર સામે જ ચપ્પુના અનેક ઘા ઝીંકી હત્યા કરી


– સુરતમાં સતત ચોથા દિવસે હત્યા : ઉમરવાડા ટેનામેન્ટમાં સવારે હત્યા : વરીયાવી બજારમાં રહેતી કિન્નર સંજના કુંવરને 13 વર્ષથી કિશન જેઠવા સાથે પ્રેમ હતો અને કિશન તેની સાથે જ રહેતો હતો

– કિશન છેલ્લા બે મહિનાથી માતા સાથે રહેવા આવી જતા સંજના કુંવરને ગમ્યું નહોતું તેથી અવારનવાર કિશનના ઘરે આવી ધમકી આપતી હતી : સંજના કુંવર બુધવારે મોડીરાત્રે આવી રોકાઈ હતી અને સવારે સાથે લઈ જવા ઝઘડો કરતા કિશને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી : પોલીસે કિશનની ધરપકડ કરી

સુરત,: સુરતમાં હત્યાનો સિલસિલો ચોથા દિવસે પણ યથાવત રહ્યો છે.સુરતના ઉમરવાડા ટેનામેન્ટમાં આજે સવારે 40 વર્ષીય કિન્નરની 29 વર્ષીય પ્રેમીએ પોતાના જ ઘરમાં પોતાની માતાની નજર સામે જ ચપ્પુના અનેક ઘા મારી હત્યા કરી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો.જોકે, સલાબતપુરા પોલીસે તેને ઝડપી પાડી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમની વચ્ચે છેલ્લા 13 વર્ષથી પ્રેમ હતો અને તેઓ સાથે જ રહેતા હતા.પણ પ્રેમી યુવાન છેલ્લા બે મહિનાથી માતા સાથે રહેવા આવી જતા કિન્નરને ગમ્યું નહોતું અને તે અવારનવાર યુવાનના ઘરે આવી સાથે આવવા ધમકી આપતી હોય આજે સવારે તે બાબતે થયેલા ઝઘડામાં યુવાને તેની હત્યા કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉમરપાડા ટેનામેન્ટ બિલ્ડીંગ નં.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય