how to boost kids memory brain : બાળકોના જીવનની શરુઆતના વર્ષો તેમના મગજના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે, એવી ઘણી વસ્તુઓ છે, જેના દ્વારા તમે બાળકોની મગજ શક્તિને વધારી શકો છો.
બાળકોના મગજનો વિકાસ કરવાના ઉપાય
એવું માનવામાં આવે છે કે, 80 ટકાથી વધુ બાળકોના મગજનો વિકાસ 1 થી 3 વર્ષની ઉંમરમાં જ થાય છે. આ સમયગાળા દરમિયાન બાળકો જે કંઈ અનુભવે છે, તે તેમના મગજના વિકાસને અસર કરે છે. બાળકોની મગજ શક્તિ વધારવા માટે વિવિધ રીતો છે.