જેતપુર નજીક કારચાલકે સ્કૂટરને ઠોકર મારી
એક વર્ષ પહેલાં અકસ્માતમાં પિતાનો પગ ભાંગતા પથારીવશ હોવાથી આશાસ્પદ યુવાન આધારસ્તંભ હતો, શોકનું મોજું
જેતપુર : જેતપુરમાં ચાંપરાજપૂર રોડ નજીક પુરપાટ ઝડપે આવેલી બોલેરોની
ઠોકરે સ્કૂટર ચાલક ૨૦ વર્ષીય યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઠોકરે સ્કૂટર ચાલક ૨૦ વર્ષીય યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.