15 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
15 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરત સમિતિની શાળામાં ત્રણ શિક્ષકોને વિદેશ પ્રવાસ અને ગેરહાજરી મુદ્દે નોટીસ અપાઈ

સુરત સમિતિની શાળામાં ત્રણ શિક્ષકોને વિદેશ પ્રવાસ અને ગેરહાજરી મુદ્દે નોટીસ અપાઈ


સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોસાડ આવાસની શાળાના આચાર્યએ મંજુરી વિના એક કરતાં વધુ વખત વિદેશ પ્રવાસ કર્યો તે મુદ્દો શાંત થયો નથી ત્યાં વધુ ત્રણ શિક્ષકોના વિદેશ પ્રવાસ વિવાદમાં આવ્યા છે.  હાલમાં સમિતિની ત્રણ શિક્ષિકાઓની જાણ કર્યા વિનાની રજાનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં એક શિક્ષિકા તો 11 વર્ષ સુધી વિદેશ રહ્યાં બાદ હાલ સુરત આવ્યા અને ફરીથી શિક્ષક તરીકેની નોકરી ની માંગણી કરી છે.  તો બીજા એક શિક્ષિકા વિદ્યાર્થીઓના પરિણામ આપ્યા વિના જ ગાયબ થઈ ગયા હતા ત જ્યારે વધુ એક શિક્ષિકા સપ્ટેમ્બર મહિનામાં ગેરહાજર રહ્યાં બાદ ફરીથી હાજર થયા જ ન હોવાથી નોટિસ આપવામાં આવી છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ મસિતિ વિવાદનિું બીજુ નામ બની રહી છે તેના કારણે સમિતિની પોઝીટિવ બાબતો પણ દબાઈ રહી છે. શિક્ષણ સમિતિમા મન ફાવે તેમ નોકરી કરતા શિક્ષકોના કારણે સમિતિની ઈમેજને ધક્કો લાગી રહ્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય