ભાયંદરમાં સોનાની લૂંટ કરવામાં આવી હતી
દિલ્હી જઈ રહેલી ગરીબ રથ ટ્રેનમાંથી રેલવે પોલીસ દ્વારા પકડીને મુંબઈ પોલીસના હવાલે કરવામાં આવ્યા
ગાંધીનગર : મુંબઈના ભાયંદરમાં સોનાની લૂંટ કરીને ગરીબ રથ ટ્રેનમાં
દિલ્હી તરફ ભાગી રહેલા ત્રણ આરોપીઓને રેલવે પોલીસ દ્વારા ગાંધીનગર સ્ટેશન ખાતેથી
ઝડપી લેવામાં આવ્યા હતા તેમની પૂછપરછ કરીને મુંબઈ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા