30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાપતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી પરિણીતાએ ૭મા માળેથી ઝંપલાવ્યું હતું

પતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી પરિણીતાએ ૭મા માળેથી ઝંપલાવ્યું હતું


વડોદરા, તા.19 માંજલપુરમાં સાતમા માળેથી પરિણીતાએ પતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

સુરતના મગદલ્લા વિસ્તારમાં સુમન શ્વેત સોસાયટીમાં રહેતા ધર્મેશ સુરેશભાઇ કનોજેએ વડોદરાના માંજલપુર વિસ્તારમાં એસ એસ નગર ખાતે સ્વામી સહજાનંદનગરમાં રહેતા તેની મોટી બહેન મનિષાના પતિ પ્રવિણ મધુકર કદમ, સાસુ શકુંતલા અને નણંદ નીલાબેન સંજયભાઇ ભોસલે (રહે.દિનદયાલનગર, જ્યુપીટર ચાર રસ્તા પાસે, માંજલપુર) સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

આ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી બહેન મનિષાના લગ્ન ૧૮ વર્ષ પહેલા પ્રવિણ સાથે સુરત ખાતે થયા હતાં.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય