ડ્રિંક એન્ડ ડ્રાઇવની વધતી ઘટના વચ્ચે દહેગામ-નરોડા હાઇવે
ઉપર કારની ટક્કરે બેનાં મોત
મોપેડ ઉપર નોકરીએથી પરત ફરતા હતા ત્યારે નરોડા તરફ જતા
કારચાલકે ડિવાડર કૂદાવી જીવલેણ અકસ્માત સર્જ્યો
ગાંધીનગર : રાજ્યમાં દારૃબંધી હોવા છતા ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઘટનાઓ વધી