તમે કદાચ જાણતા જ હશો કે આપણા સ્માર્ટફોનમાં બિનજરૂરી બાબતો શોધીને ડિલીટ કરવા
માટે ફાઇલ્સ બાય ગૂગલ એપ ખાસ્સી ઉપયોગી છે.
આ એપ આઠેક વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી એ સમયે તેનું નામ ફાઇલ્સ ગો હતું. ૨૦૧૮માં તેનું નામ
બદલીને ફાઇલ્સ બાય ગૂગલ કરવામાં આવ્યું.