રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડેડ ગેરકાયદે
ભુસ્તર તંત્ર દ્વારા અઢી મહિનામાં રેતી-માટીની બિનઅધિકૃત ખનન,વહન કે સંગ્રહના ૧૦૩ કેસ, ૭૯.૩ લાખની વસુલાત
ગાંધીનગર : ભુસ્તર તંત્ર દ્વારા રેતીચોરોને પકડવા માટે નદીના પટ્ટની
સાથે હવે રોડ-હાઇવે ઉપર પણ ચેકીંગ શરૃ કર્યું છે જ્યાં રોયલ્ટી પાસ વગર, ઓવરલોડેડ
માટી-રેતીની હેરાફેરી કરતા ડમ્પરો પણ પકડવામાં આવી રહ્યા છે. છેલ્લા એક
સાથે હવે રોડ-હાઇવે ઉપર પણ ચેકીંગ શરૃ કર્યું છે જ્યાં રોયલ્ટી પાસ વગર, ઓવરલોડેડ
માટી-રેતીની હેરાફેરી કરતા ડમ્પરો પણ પકડવામાં આવી રહ્યા છે. છેલ્લા એક