– 20 એપ્રિલથી 20 મે
ક્રાંતિવૃતના ૩૦થી ૬૦ અંશ સુધીના ભાગમાં ટોરસ અથવા વૃષભ રાશિ આવેલી છે. કૃતિકા, રોહિણી અને મૃગશિર્ષ નક્ષત્ર આ રાશિમાં આવે છે. રાશિપતિ શુક્ર છે. સ્થિર અને ી રાશિ છે. રાશિનું ચિહ્ન આખલો કે નંદી છે, જે અખૂટ શક્તિનું પ્રતીક છે.