22 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
22 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરતમાં વૈમનસ્યતા ફેલાવતુ કોચિંગ ક્લાસ?, મુસ્લિમ બાળકોને ગેરમાર્ગે દોરનાર સંચાલક ઝડપાયો

સુરતમાં વૈમનસ્યતા ફેલાવતુ કોચિંગ ક્લાસ?, મુસ્લિમ બાળકોને ગેરમાર્ગે દોરનાર સંચાલક ઝડપાયો



Surat News: સુરતમાં એક વ્યક્તિ દ્વારા કોમી એકતાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં સ્ટાર ટ્રેક નામના કોચિંગ ક્લાસ દ્વારા આ પ્રક્રિયા થતી હોવાનું સામે આવ્યું છે. આ કોચિંગ ક્લાસ તરફથી મુસ્લિમ બાળકોને ગેરમાર્ગે દોરી કોમી એકતા ડહોળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપી સુલેમાન શેખ એક સરકારી શાળાનો આચાર્ય છે અને પોતાના જમાઈ સાથે ચાલી રહેલા ઝઘડાને લઈને આ પત્રિકા વાઈરલ કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય