– પોતાના સ્પેસસ્યુટનું નિરીક્ષણ કર્યું:બીજા અવકાશયાત્રીઓ પણ વૈજ્ઞાનિક પ્રયોગો કરે છે
વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ રિસર્ચ(નાસા)નાં અવકાશયાત્રી અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇ.એસ.એસ.)નાં કમાન્ડર સુનિતા વિલિયમ્સ હવે સ્પેસવોક્સની તૈયારી કરી રહ્યાં છે. સુનિતા વિલિયમ્સ આઇ.