Sunita Williams Comeback: સુનિતા વિલિયમ્સ ખૂબ જલ્દી પૃથ્વી પર પગ મૂકશે, પરંતુ પગ મૂકતાની સાથે જ તેમની સામે અનેક પડકારો ઊભા છે. સુનિતા વિલિયમ્સ છેલ્લા ઘણાં સમયથી અવકાશમાં ફસાયેલા છે. તેમની સાથે તેમનો સાથી બુચ વિલ્મોર પણ છે.
ઘરવાપસીની તૈયારી
સુનિતા વિલિયમ્સ હાલમાં ઘરવાપસીની તૈયારી કરી રહી છે.