23.2 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
23.2 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજી'હું અંતરિક્ષમાં 1 દિવસમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્તના દર્શન કરું છું..',...

'હું અંતરિક્ષમાં 1 દિવસમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્તના દર્શન કરું છું..', સુનિતા વિલિયમ્સે રહસ્યો ખોલ્યાં



– સુનિતા વિલિયમ્સ વર્ણવે છે અલૌકિક બ્રહ્માંડ દર્શન

– અમારું આઇએસએસ 28,000 કિ.મી.ની પ્રચંડ ગતિએ પ્રવાસ કરતું હોવાથી દર 45 મિનિટે પૃથ્વીની ઉજળી અને અંધારી બાજુએ આવી જાય છે

Sunita williams News | ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇએસએસ)માં ગયેલાં સુનિતા વિલિયમ્સ અનંત અંતરિક્ષનાં રહસ્યોનો અને આશ્ચર્યોનો આનંદ માણી રહ્યાં  છે. આ રહસ્ય અને આનંદ એટલે એક દિવસમાં 16 વખત સૂર્યોદય અને 16 વખત સૂર્યાસ્તનાં દર્શન.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય