શહેરમાં છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે ચાલતી તકરારે ઉગ્ર
સ્વરૃપ ધારણ કરતા નાસભાગ ઃ મકાનમાં તોડફોડ ઃ ૧૩ ઘાયલ
અગાઉના ગુના માટે પોલીસ મથકે હાજર થવા આવ્યા હતા ત્યારે
આરોપીઓએ હુમલો કર્યો ઃ ઘાયલોને અમદાવાદ ગાંધીનગર સિવિલ ખસેડાયા
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં મદારી નગરમાં રહેતા દંપતિ