23.3 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
23.3 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeબિઝનેસસ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી એકવાર તેજીના મંડાણ

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી એકવાર તેજીના મંડાણ


મુંબઈ : ઈઝરાયેલ દ્વારા લેબનોન સાથે યુદ્વના અંત માટે સમંતિ સાધવામાં આવતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવા સાથે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે પ્રધાન મંડળની રચનામાં થઈ રહેલી પસંદગી ચાઈનાને હંફાવવા તરફી હોવાના નિર્દેશોએ એડવાન્ટેજ ઈન્ડિયા બની રહેવાની પોઝિટીવ અસરે આજે શેરોમાં તેજી રહી હતી. આ સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની શેરોમાં વેચવાલી અટકીને નવેસરથી ખરીદી થવા લાગતાં બજારને જોઈતો બુસ્ટર ડોઝ મળ્યો હતો. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો સક્રિય બની જતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તોફાની તેજીના મંડાણ થતાં જોવાયા હતા.

આ સાથે પસંદગીના બેંકિંગ-ફાઈનાન્સ શેરો એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, ઓટોમોબાઈલ શેરો  મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, કેપિટલ ગુડઝ-પાવર શેરો એનટીપીસી, આઈટી શેરો ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, એફએમસીજી  શેરો નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવરમાં તેજી થતાં સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૮૦૫૦૦ની સપાટી કુદાવી ઉપરમાં ૮૦૫૧૧.૧૫ સુધી જઈ અંતે ૨૩૦.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય