– શહેર કોંગ્રેસે હોસ્પિટલ ખાતે દર્દીઓના પ્રશ્નો સાંભળ્યાં,દર્દીઓ વતી સુપ્રિ.ને વેદના પત્ર આપ્યું
– દર્દીઓની સંખ્યા સામે પુરતા સ્ટ્રેચર, વ્હીલચેરનો અભાવ, દર્દીઓને તેડીને લઈ જવા પડે તેવી સ્થિતિઃ સી.ટી.સ્કેન, MRI માં ૨૪ કલાકનું વેઈટિંગ હોવાનો હોસ્પિ. સુપ્રિ.