25 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 29, 2024
25 C
Surat
રવિવાર, ડિસેમ્બર 29, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરસચિવાલયમાં પાયાની કામગીરી કરતાં 354 ઑફિસ આસિસ્ટન્ટની ઘટ : 5 વર્ષમાં 87એ...

સચિવાલયમાં પાયાની કામગીરી કરતાં 354 ઑફિસ આસિસ્ટન્ટની ઘટ : 5 વર્ષમાં 87એ નોકરી છોડી



Gandhinagar secretariat News : ગુજરાત સરકારમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની પ્રક્રિયા ધીમી હોવાની અસર સરકારી કામગીરી પર પડે છે અને હવે આ સ્થિતિ છેક ગાંધીનગર સચિવાલય સુધી પહોંચી છે. જ્યાં સરકારના વહીવટની પાયાની કામગીરી કરતાં ઓફિસ આસિસ્ટન્ટની 354 જગ્યાઓ ખાલી હોવાની વિગતો સામે આવી છે. સરકારે વર્ષ 2021ના રોજ સચિવાલય ખાતેની કારકુન/ટાઇપિસ્ટની જગ્યાઓ રદ કરી કુલ – 600 જગ્યાઓ સાથેનો ઑફિસ આસિસ્ટન્ટ વર્ગ-3નો નવો સંવર્ગ ઊભો કર્યો હતો. 

ઑફિસ આસિસ્ટન્ટની કેડર વર્ષ 2015માં અસ્તિત્વમાં આવી હતી. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર દ્વારા 17 ઑગષ્ટ 2021ના રોજ સચિવાલય ખાતેની કારકુન/ટાઇપિસ્ટની જગ્યાઓ રદ કરી કુલ – 600 જગ્યાઓ સાથેનો ઑફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 નો નવો સંવર્ગ ઊભો કરવામાં આવેલો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય