માનસિક વિકૃતિના મૂળમાં સોશ્યિલ મીડિયા!!
ટયુશન જવાને બહાને મહિલાના આંતરવસ્ત્રોની ચોરી કરી તેની સાથે માનસિક વિકૃતિનો આંનંદ ઉઠાવતો, થોકબંધ વસ્ત્રો મળી આવતા રહીશો ચોંક્યા
ભુજ: દિવસને દિવસે વિકૃત માનસિકતાભરી ઘટનાઓ વધી રહી છે. સમાજમાં દુષિત વાતાવરણ ઊંભુ થઈ રહ્યું છે.