Essar Group Shashi Ruia Dies at 81 years: એસ્સાર ગ્રૂપના પ્રણેતા શશિકાંત રૂઈયાનું 81 વર્ષની વયે નિધન થયુ છે. પાર્થિવ દેહના અંતિમ દર્શન બપોરે 1થી 3 વાગ્યા સુધી રૂઈયા હાઉસ ખાતે કરી શકાશે. રૂઈયાની સ્મશાન યાત્રા સાંજે ચાર વાગ્યે નીકળશે. શશિકાંત રૂઈયાના ભાઈ રવિ રૂઈયાએ આ અંગે જાણકારી આપી હતી.
રૂઈયા પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક હતા.