Image: X
Shani Gochar 2025: જ્યોતિષ શાસ્ત્રમાં કર્મદાતા શનિનું રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ખાસ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તમામ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ચાલ ચાલે છે જેને 12 રાશિઓનું ભ્રમણ કરતાં કરતાં સમગ્ર 30 વર્ષ લાગી જાય છે.
શનિ જ્યારે પણ નક્ષત્ર પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ તમામ રાશિઓ પર અને દેશ દુનિયા પર પણ પડે છે. જોકે ડિસેમ્બર 2024ના અંતમાં શનિદેવે ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં પ્રવેશ કર્યો હતો.