કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત આવશે,આજે સાંજે 7 વાગ્યે પહોંચશે અમદાવાદ એરપોર્ટ,કોર્પોરેટર જયેશ પટેલના નિવાસસ્થાનની મુલાકાત લેશે,ઘાટલોડિયામાં સ્નેહમિલન કાર્યક્રમમાં રહેશે હાજર,19 નવેમ્બરે ગાંધીનગર દાંડીકુટીરના કાર્યક્રમમાં હાજર રહેશે,પોસ્ટ વિભાગના ટિકિટ પ્રદર્શનીમાં આપશે હાજરી,રક્ષા શક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં રહેશે હાજર,હિંમતનગરમાં સાબર ડેરીના કાર્યક્રમમાં રહેશે હાજર,શેલા તળાવના બ્યૂટિફિકેશનના ખાતમુહૂર્તમાં હાજર રહેશે.PM નરેન્દ્ર મોદી બ્રાઝિલની મુલાકાતે,રિયો ડી જેનેરિયો પહોંચ્યા PM મોદી,PM મોદી G-20 સમિટમાં થશે સામેલ..અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.